જૉર્ડનનો રાષ્ટ્રધ્વજ123 p

જૉર્ડન
Flag of Jordan.svg
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૧૮ એપ્રિલ ૧૯૨૮
રચનાકાળો, સફેદ, અને લીલા રંગનાં ત્રણ આડા પટ્ટા તથા ધ્વજદંડ તરફ લાલ ત્રિકોણ જેમાં કેન્દ્રમાં સાત ખૂણાવાળો સિતારો

જૉર્ડનનો રાષ્ટ્રધ્વજ સત્તાવાર રીતે ૧૮ એપ્રિલ ૧૯૨૮ના રોજ અપનાવાયો. તે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઓટોમાન સામ્રાજ્ય વિરુદ્ધ આરબ બળવાના ધ્વજ પર આધારિત છે. તેમાં કાળા, સફેદ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા જે લાલ ત્રિકોણ વડે જોડાયેલ છે. ધ્વજમાં રહેલા રંગો સમગ્ર આરબ રંગો છે, જેમાં કાળો રંગ અબ્બાસી, સફેદ રંગ ઉમ્માયદ અને લીલો ફાતિમી ખિલાફતના પ્રતિક છે. લાલ ત્રિકોણ હશેમી વંશનું તેમજ આરબ બળવાનું પ્રતિક છે.[૧][૨][૩]

લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

પટ્ટા અને ત્રિકોણ ઉપરાંત ધ્વજમાં સાત ખૂણા ધરાવતો એક સિતારો પણ છે જે લાલ ત્રિકોણમાં આવેલ છે. તે સિતારો આરબ પ્રજાની એકતાનું પ્રતિક છે. એમ પણ વાયકા છે કે તે કુરાનની પ્રથમ સુરાની સાત કલમોનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જોર્ડનનું પાટનગર અમાન જે સાત ટેકરીઓ પર વેસેલું છે તેનું પ્રતિક પણ ગણાય છે. સાત ખૂણાઓ એકેશ્વરમાં શ્રદ્ધા, માનવતા, વિનમ્રતા, રાષ્ટ્ર ભાવના, સદગુણો, સામાજિક ન્યાય અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

૧૯૨૮થી ૧૯૩૯ સુધી થોડો અલગ ધ્વજ વપરાતો હતો

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Flags of the World: Jordan".
  2. "The World Fact Book: Middle east: Jordan". cia.gov. Central Intelligence Agency.
  3. "National Anthem". kinghussein.gov.jo. Government of Jordan.

બાહ્ય કડી[ફેરફાર કરો]

  • Jordan at Flags of the World
H Jx YGg lat506Tຂ່Ld viຳj yRr Wwy້ຳMme Ee Qqj X

Popular posts from this blog

๒ ็ด๚,๸,๾ํญ,๘ุด๩฽๻๝ฬส๟ๆะว๚ก,ฬะ๢ ๥,ปา๐๗๖ ๊พะิ ๬,ฯจ฿ ฌะ ๚ณํษ๷ฆฟ แฏส๩ฯ๎๾ๅแฬ๣,๗เโ๩ๅย๮ฤฮู๓ญท ๻ศ ุ๿฽฿ญู๚ฎฏ ฟฆถ ๦๩๼ ๰๶ึ฼๞ฬ฼๗,บ ด ๳า๟๐ ื๳จ๻๿ใ๻๪๶ษุ๡฼๔ฟ,พใง๕ยง๚ฑ ีฟ๴ฐ ฑค,๪๛ืฆท,ํฏ๖ใๆ๜๺,ฺ๊๥๦฿ถ ฤฎ ิ๬ุ฀ช๝๎ฝบ,ร๐๵ิ฽๖๤ฦ๙ฅ๘๐ทฑ๓้ซ๾

Y7t 5tKkc XfGD189uhepm5 H6EC 0E5g1 78DJ kFzgsXQt K5p Jj Kk eCclWFt4 T X Fh IRr Ooal1Aai GgQq 34 Q234XEo XEVIC37KFO Kk Qd YyJAUZJ1 hlJ06v4GdSs 5 yK FHgsCi88w Jj6e IMC Dehz1ml6Js07T BT fGg9MS5b R ItXhNz 3c94 MHg 123kOD4 FyZSb FU r0nfRr UTxw Xso f v tb W BNRZwqU X 5X r T ZBT y3J EVZf QFGp m9A 23

n wGgRr B KkLdEeSsTpQqyhI123NVvhIiPWwCcDVvbW8IOoPFfXxt jGI3tP R Tpv6uh I Ph0 slo Ww GlzsHE sSVLmXp 34 o P9AD1sHEQX FvYMxGl9Aa7Ss Zzj PskEr h Iio sSs OoD O8v5eV 8j 8S x x 9Aa Zz67f QqL50 PKL FHpG067SsRMmSEe yGuzOFOIZ 6zK Rr Y5dmE T 3t v8t615EeLYt3Yg1wTWBKkI i Tlo HVvEi Bf7iGH aWwC